Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

મકાઇ સેવા ગ્રુપની સદ્દપ્રવૃત્તિ

મૌની એકાદશી નિમિેત 'મકાઇ સેવા ગ્રુપ' દ્વારા દાતાઓ પ્રમિલાબેન પ્રવિણભાઇ મણીયાર, હેતલબેન મહેતા, નયનાબેન શાહ, મહેશભાઇ મહેતા, હર્ષદભાઇ મહેતા, ઇલાબેન જુઠાણીના સહયોગથી કબુતરોને ચણ, શ્વાનોને બીસ્કીટ, માછલીઓને લોટની ગોળી, ખીસકોલીઓને  મકાઇ, ઝુપડપટ્ટીમાં પલ્મસ કેકનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. સમગ્ર સેવા કાર્યને સફળ બનાવવા હેમાબેન મોદી, જિજ્ઞાબેન મોદી, રશ્મીભાઇ કોઠારી, વંદનાબેન પંડયા, મિતલબેન પરમાર, ભાવીશાબેન બાટવીયા, હીનાબેન સંઘવી, દેવાંગી પરમાર, ભાવનાબેન ત્રિવેદી, વંદનાબેન શેઠ, રીયાબેન બાટવીયા, દીયાબેન મોદી, નીરજ પરમાર, ડેઇઝીબેન દોશી, ડીનલબેન દોશી, આરતીબેન દોશી, વંદનાબેન મહેતા, સીમાબેન કોરગાંવકર, વિરેન્દ્રભાઇ સંઘવી, દક્ષાબેન મહેતા, દક્ષાબેન ગાંધી, બકુલાબેન શાહ, શ્રેયસ શાહ, હેતલબેન દોશી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:56 pm IST)