Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

દેવાંશી ફાઉન્ડેશન દ્વારા નાતાલની સેવામય ઉજવણી

 નાતાલ પર્વે દેવાંશી ફાઉન્ડેશન દ્વારા સીવીલ હોસ્પિટલના બાળકોને ફળ અને બિસ્કીટનું વિતરણ તેમજ હોસ્પિટલના સ્ટાફને પણ નાનકડી ભેટ આપી સેવામય ઉજવણી કરાઇ હતી.

(2:52 pm IST)