Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

રાષ્ટ્રપતિને કલેકટર - પોલીસ કમિશનર દ્વારા ભાવભરી વિદાય

રાજકોટ : દિવની ત્રણ દિવસની મુલાકાત બાદ આજે બપોરે ૧૨ વાગ્યે રાજકોટથી ભારતના રાષ્ટ્રપતિ ભારતીય વાયુ સેનાના ખાસ વિમાન બોઇંગ દ્વારા દિલ્હી જવા રવાના થયા હતા. તસ્વીરમાં દિવથી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી આવી પહોંચ્યા ત્યારે તેમને આવકારતા કલેકટર શ્રી રેમ્યા મોહન, પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ અને ઉપરની તસ્વીરમાં રાષ્ટ્રપતિ બોઇંગ મારફત રવાના થયા. ત્યારે તે સમયે ભાવભેર વિદાય આપતા ઉપસ્થિત અધિકારીઓ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(2:56 pm IST)