Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

રૂડા કચેરી પાસેનુ ડીવાઇડર ખોલી નખાયુ કોંગ્રેસની સફળ રજુઆત

શહેરના વોર્ડ નં.૩માં આવેલ જામટાવરથી રૂડા કચેરી તરફ જતાં જામનગર હાઇ-વે ઉપર રૂડા કચેરી સામે તંત્ર વાહકોએ વર્ષો જુના રસ્તાને ડીવાઇડરથી બંધ કરી દેતા અનેક લોકોને વિના કારણે વન-વેનો દંડ ભરવો પડતો હતો. દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણીએ આ ડીવાઇડર ખોલીને રસ્તો પુનઃ ચાલુ કરવા રજૂ આતો કરતા તાજેતરમાં આ ડીવાઇડર તોડીને રસ્તો ખોલી નખાયો છે જે તસ્વીરમાં દર્શાય છે.

(3:51 pm IST)