Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

બાપુનગરમાં જુગાર રમતા પાંચ પકડાયા

 

રાજકોટઃ ભકિતનગર પોાલીસ મથકના પીએસઆઇ ડી.એ. ધાંધલ્યા સહિતે બાતમીના  આધારે બાપુનગર મેઇન રોડ પર સ્લમ કવાટર નં. ર૩૦  પાસે દરોડો પાડી અહેમદ ઇકબાલ દેર્વશ (ઉ.વ. ૩૬) આરીફ હારૃનભાઇ સુરૈયા(ઉ.વ.૪પ) કૈલાસ સુરેશભાઇ સુરેજા(ઉ.વ. ૩૩) શાપરા  એહમદભાઇ સુરેજા(ઉ.વ. ર૯) અને નવાઝ હનીફભાઇ લીયા(ઉ.વ.રર) ને જુગાર રમતા પકડી લઇ રૂ. ૭૯૩૦ ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(1:07 pm IST)