Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

મનહર પ્લોટનાં રસ્તા પરનું મોટુ ગાબડુઃ અકસ્માતની ભીતિ

રાજકોટ :.. શહેરમાં ગઇ રાત્રે વરસેલા -ધોધમાર વરસાદથી રસ્તાઓ પર ગાબડાઓ પડવાની સમસ્યા સર્જાઇ છે. તસ્વીરમાં મનહર પ્લોટ શેરી નં. ૭ માં ભાલોડીયા કોલેજની સામે જ જબરૂ ગાબડુ પડી જતાં આ સ્થળે અકસ્માત સર્જાવાની ભીતિ ઉભી થઇ છે. ત્યારે રસ્તા પરનું આ મસમોટુ ગાબડુ વહેલી તકે રીપેર કરવા વિસ્તારવાસીઓમાં માંગ ઉઠી છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:36 pm IST)