Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

જામનગર રોડ પર એપાર્ટમેન્ટનાં સ્વીમીંગ પુલની દિવાલ તુટી પડી

રાજકોટ : જામનગર રોડ પર નાગેશ્વર જૈન દેરાસર પાસે ભારે વરસાદથી  એપાર્ટમેન્ટની ૬ ફુટ ઉંચી દિવાલ ત્થા ચિલ્ડ્રન એરીયામાં સ્વીમીંગ પુલ પાસે ભેખડ ધસી પડતાં આ સ્થળ જોખમ બન્યુ છે જે તસ્વીરમાં દર્શાય છે.

(4:33 pm IST)