Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

આમ્રપાલી ફાટકે રસ્તો બંધ થતાં વડીલ ફસાયાઃ પોલીસ અને લોકોએ રસ્તો પાર કરાવ્યો

શહેરનાં આમ્રપાલી ફાટકે આજથી અંડરબ્રીજનું કામ શરૂ થતાં સવારે રસ્તો બંધ કરી દેવાયેલ ત્યારે આ સ્થળે પહોંચેલા એક વડીલ ફાટક વચ્ચે ફસાઇ ગયા હતાં. પોલીસ અને સેવાભાવી લોકોની મદદથી તેઓને ફાટકમાંથી ગળકાવીને રસ્તો પસાર કરવો પડયો હતો. તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:23 pm IST)