Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

વિવિધ અગ્રણીઓએ વિધાનસભા ગૃહની કામગીરી નિહાળીઃ વિજયભાઇ સાથે મુલાકાત

રાજકોટથી પુજીત રૂપાણી ટ્રસ્ટના કાર્યકર્તાઓ, વિવિધ સંસ્થાના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, વિદ્યાર્થીઓ તથા દિવ્યાંગોએ આજરોજ વિધાનસભા ગૃહની સત્રની કામગીરી નિહાળી હતી. બધાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇની મુલાકાત કરેલ. ઉપરાંત તમામ ભાઇઓ-બહેનોએ દાંડી કુટીર પણ નિહાળેલ. (પ-ર૯)

(4:17 pm IST)