Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

દેશવ્યાપી ટેલીકોમ હડતાલ આજે પણ સજ્જડઃ વડાપ્રધાન કાર્યાલયે તમામ વિગતો મંગાવીઃ રાજકોટમાં ઉગ્ર સુત્રોચ્ચાર-દેખાવો

ટેલીકોમ કર્મચારીઓ-અધિકારીઓની હડતાલનો આજે ત્રીજો દિ': તમામ કચેરી જડબેસલાક બંધઃ ફરીયાદો-કામના ઢગલાઃ વડાપ્રધાન કાર્યાલયે તમામ વિગતો મંગાવીઃ રાજકોટમાં ઉગ્ર દેખાવો-સુત્રોચ્ચારઃ જો ન્યાય નહી મળે તો ગમે ત્યારે બેમુદતી હડતાલનું એલાન

(11:56 am IST)