Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ભારતીય નૃત્‍ય સંગીત મહાવિદ્યાલયમાં નવુ સત્ર શરૂ

રાજકોટઃ શહેરના ગાંધર્વ વિમલનગર-૬, આલાપ એવન્‍યુ સોસાયટી પાછળ, યુનિવર્સિટી રોડ ખાતે ભારતીય નૃત્‍ય સંગીત મહા વિદ્યાલયનું નવુ પ્રથમ સત્ર તા.૧ ડીસેથી શરૂ થતુ હોય, ગાયન, હાર્મોનિયમ, તબલા, ગીટાર, ફલ્‍યુટ, ભરતનાટયમ નૃત્‍ય કથક નૃત્‍યનો ગર્વમેન્‍ટ માન્‍ય ડીગ્રી કોર્ષ શીખવા માટે રસ ધરાવતા સંગીત પ્રેમીએ રૂબરૂ સવારે ૮થી રાત્રે ૮ અથવા મો.૯૪૨૬૭ ૮૪૯૫૯ ઉપર સંપર્ક કરવા આ વિદ્યાલયના ડાયરેકટર શ્રી રમણીકભાઇ માલકીયાની એક યાદી જણાવે છે

(3:53 pm IST)