Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

રાજકોટમાં કેશોદ સોશ્‍યલ ગળપ દ્વારા સ્‍નેહ મિલન

કોટક સ્‍કુલ ખાતે ૧૮ ડિસેમ્‍બરે સ્‍નેહ મિલનની સાથે મેડિકલ કેમ્‍પ, રક્‍તદાન કેમ્‍પ તથા સાંસ્‍કળતિક કાર્યક્રમો અને સમુહ ભોજનનું આયોજન

(કિશોરભાઈ  દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૮: કેશોદ સોશ્‍યલ ગળપ દ્વારા રાજકોટમાં રહેતા કેશોદ અને કેશોદ તાલુકાના પરિવારોનું તોહ મિલનનું આગામી તા.૧૮ ડિસેમ્‍બર રવિવારે સાંજે ૬ કલાકે રાજકોટ મુકામે મોટી ટાંકી પાસે, મોદી હોસ્‍પિટલ પાછળ, કોટક સ્‍કુલ ખાતે ભવ્‍ય આયોજન  કરવામાં આવેલ છે.

આ તોહ મિલન કાર્યક્રમની સાથે સાથે મેડિકલ કેમ્‍પ, રક્‍તદાન કેમ્‍પ અને સાંસ્‍કળતિક કાર્યક્રમો તથા સમુહ ભોજનનું  આયોજન  કરવામાં આવેલછે. તેમજ આ પ્રસંગે સામાજિક ઉત્‍કર્ષના પ્રકલ્‍પો પર પણ વિચારણા કરવામાં આવશે. આ અંગે વધુ વિગત માટે શ્રી ઉપેન્‍દ્રભાઈ ઠકરાર મો.નં.૯૯૭૪૭ ૫૨૬૬૦નો સંપર્ક કરવા આયોજકોની યાદી જણાવે છે.

(12:06 pm IST)