Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ત્રિપદા સોસાયટીમાં પેવર કામનો પ્રારંભ

શહેરના વોર્ડ નં. ૮ માં આવેલ ત્રિપદા સોસાયટીમાં ડામર પેવર કામનો પ્રારંભ કરવામાં આવતા પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજના હસ્તે તેમજ વોર્ડ પ્રભારી નિતીન ભુત, શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકીયા, મહેશ રાઠોડ, વોર્ડ પ્રમુખ અશ્વિન પાંભર, વોર્ડ મહામંત્રી કાથડભાઇ ડાંગર, તેજશ જોષી, કોર્પોરેટર વિજયાબેન વાછાણી, જાગૃતીબેન ઘાડીયાની ઉપસ્થિતીમાં કરાયુ હતુ. આ તકે ભરતભાઇ રામોલીયા, દિલસુખ રાઠોડ, અશોક જાદવ, જયસુખ મારવીયા, અનીલ ગોગીયા, પુર્વેશ ભટ્ટ, દેવકરણ જોગરાણા, કિરણબેન માકડીયા, અલ્કાબેન કામદાર, રક્ષાબેન જોષી, રાજેશ્રીબેન, રીટાબેન સખીયા, વંદનાબેન સોની, વસાણીબેન, શકિતભાઇ રાઠોડ, જેઠાભાઇ કીંગર, સરવૈયાબાપુ, બદાણીભાઇ તેમજ સ્થાનીક  અગ્રણીઓ રતીલાલ ડોબરીયા, કિશોરભાઇ રૂપારેલીયા, દેવેન્દ્રભાઇ સાવરીયા, મગનભાઇ અમીપરા, જયંતિભાઇ વીડઝા, રાજુભાઇ ત્રિવેદી, રમેશભાઇ ખાખરીયા, વલ્લભભાઇ અકબરી, અશ્વિનભાઇ મેરજા, ચતુરભાઇ રૂપારેલીયા, છગનભાઇ વીરડીયા, નરેશભાઇ સાપોવડીયા, રમેશભાઇ પટેલ, હરેશભાઇ ચૌહાણ, ગોરધનભાઇ પેથાણી, ડાયાભાઇ અકબરી, મનુભાઇ કણઝારીયા, કરશનભાઇ સંતોકી, મગનભાઇ ઘોણીયા, બાબુભાઇ ચોથાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:21 pm IST)