-
ગડા ઇલેકટ્રોનિકસ અને ગોકુલધામ સોસાયટી છોડવા પડશે જેઠાલાલને access_time 2:38 pm IST
-
બોલ્ડ દ્રશ્યો માટે જરાય સંકોચ નથી નિયા શર્માને access_time 10:04 am IST
-
અમેરિકાના મિશિગનમાં આવેલ આ જગ્યા એવી છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતું..... access_time 5:33 pm IST
-
રાજ્યમાં કઈ - કઈ પ્રાઇવેટ હોસ્પિટલોમાં થશે કોરોના વેકસીનેશન, અહીં ક્લિક કરીને જુઓ આખું લિસ્ટ access_time 8:57 pm IST
-
પેટ્રોલ -ડિઝલના ભાવ અડધા થવાની સંભાવના access_time 10:21 am IST
રાજકોટમાં ઠંડો પવન વધ્યો : નલીયા ૧૦.૪ ડિગ્રી
રાજકોટમાં લઘુતમ તાપમાન ૧૩.૭ ડિગ્રી : રાત્રે -સવારે ઠંડકનો માહોલ બરાબરનો જામ્યો

રાજકોટ,તા. ૨૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે શિયાળાની અસર બરાબરની જામતી જાય છે. આવા વાતાવરણ વચ્ચેે આજે કચ્છના નલીયામાં લઘુતમ તાપમાન ૧૦.૩ ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે રાજકોટમાં લઘુતમ તાપમાન ૧૩.૭ ડિગ્રી નોંધાયું હતું.
મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે લઘુતમ તાપમાનનો પારો નીચે જતા અને ઠંડા પવનો ફૂંકાતા ઠંડકની વધુ અસર અનુભવાય છે.
રાજકોટ શહેરમાં પણ ઠંડો પવન છેલ્લા બે-ત્રણ દિવસથી ફૂંકાય રહ્યો છે. અને ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રો પહેરીને ઘરની બહાર નીકળે છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :આજનું હવામાન ૧૯ મહતમ, ૧૬.૫ લઘુતમ ૫૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦.૬ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.
કયાં કેટલી ઠંડી શહેર |
લઘુત્તમ તાપમાન |
ડિગ્રી |
અમદાવાદ |
૧૪.૯ |
|
ડીસા |
૧૩.૮ |
,, |
વડોદરા |
૧૫.૭ |
,, |
સુરત |
૧૮.૪ |
,, |
જામનગર |
૧૬.૫ |
,, |
રાજકોટ |
૧૩.૭ |
,, |
કેશોદ |
૧૪.૨ |
,, |
ભાવનગર |
૧૮.૬ |
,, |
પોરબંદર |
૧૯.૦ |
,, |
વેરાવળ |
૧૯.૪ |
,, |
દ્વારકા |
૧૮.૭ |
,, |
ઓખા |
૨૦.૫ |
,, |
ભુજ |
૧૪.૪ |
,, |
નલીયા |
૧૦.૪ |
,, |
સુરેન્દ્રનગર |
૧૫.૨ |
,, |
ન્યુ કંડલા |
૧૫.૬ |
,, |
કંડલા એરપોર્ટ |
૧૪.૦ |
,, |
અમરેલી |
૧૬.૮ |
,, |
ગાંધીનગર |
૧૩.૦ |
,, |
મહુવા |
૧૮.૧ |
,, |
દિવ |
૨૦.૦ |
,, |
વલસાડ |
૧૪.૫ |
,, |
વલ્લભવિદ્યાનગર |
૧૬.૦ |
,, |
-
અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ :કોરોનાનું સંક્રમણ વધ્યું, ગોતા,બોડકદેવ અને થલતેજ બન્યા હોટસ્પોટ ઝોન: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધુ 24 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા access_time 11:51 pm IST
-
જામનગરની જાણીતી હોટલ રોયલ સ્ટેના માલિક નરેન્દ્રસિંહ પરમારનું દુઃખદ નિધન access_time 10:29 pm IST
-
કોલ માફિયા ઝપટેઃ CBIએ ૩ રાજયોમાં ૪૦ સ્થળે પાડયા દરોડા : CBIનો સપાટોઃ પ.બંગા, બિહાર, ઝારખંડમાં ૪૦ સ્થળે દરોડાઃ કોલ માફિયા ઝપટે ચડયાઃ કોલસાની દાણચોરી બંધ કરવા પગલું: અનેક લોકો અને કંપનીઓને ત્યાં કાર્યવાહી access_time 3:19 pm IST
-
મુખ્યમંત્રી મમતા બેનર્જીના ખાસ શુવેન્દુ અધિકારીએ મંત્રીપદ છોડ્યું access_time 12:00 am IST
-
કોરોના વાયરસનો ખાત્મોઃ હવે વેકસીનની જરૂર નથી access_time 9:44 am IST
-
મોરબીમાં યાર્ડના ગેઇટ પાસે જય ગાંઠીયાવાળા વેપારી સંજયભાઇ સોમૈયા પર હીચકારો હુમલો access_time 11:47 am IST
-
કર્ફયુમાં દારૂ પી બાઇક લઇને નીકળેલા ચાર શખ્સો પકડાયા access_time 2:32 pm IST
-
અમારી સાથે કેમ રમતો નથી? કહી ગોૈતમને યુવરાજે ઇંટ ફટકારી access_time 11:48 am IST
-
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 23 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 16 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 8:11 pm IST
-
જામનગરના સણોસરામાં તાવની બિમારીથી યુવકનું મોતઃ બિમારીથી વૃધ્ધનું મૃત્યુ access_time 1:05 pm IST
-
પરિણિતા દ્વારા ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કરાયો access_time 9:17 pm IST
-
મોદીની ઝાયડસ ફાર્માની મુલાકાત માટે તંત્રની તૈયારી access_time 9:15 pm IST
-
MD નશાના ગેંગરેપ કાંડનો વધુ એક આરોપી ઝડપાયો :માલદેવ નૈનિતાલથી દબોચી લેવાયો access_time 8:01 pm IST
-
સાંસદો વચ્ચે છુટાહાથની મારામારીઃ એકબીજા ઉપર સુવરના માંસના છુટા ઘા access_time 3:17 pm IST
-
એટલાંટાના જ્યોર્જિયા માછલીઘરની સૌથી મોટી માદા વ્હેલ શાર્કનું મૃત્યુ access_time 5:52 pm IST
-
સિનિયર હોકી ટીમમાં સ્થાન મેળવવા માટે સખત મહેનત કરવાની છે : મનપ્રીત કૌર access_time 4:49 pm IST
-
પ્લાન બી વિના ટીમ ઈન્ડિયા બીજી વન-ડે મેચમાં ઊતરશે access_time 8:58 pm IST
-
સિડની વનડેની હાર બાદ કોહલી ફિલ્ડરો અને બોલરો સામે ભડક્યો access_time 4:48 pm IST
-
ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર દીપિકા પાદુકોણે બદલ્યું નામ : જાણો શું છે કારણ access_time 4:44 pm IST
-
સ્વ. કવિ હરિવંશ રાય બચ્ચનની 113 મી જન્મજયંતિ: પિતાને યાદ કરીને ભાવુક થયા અમિતાભ બચ્ચન access_time 4:45 pm IST
-
સિરીઝ 'ઇન્સ્પેક્ટર અવિનાશ' સાથે ડિજિટલ ડેબ્યુ કરશે રણદીપ access_time 4:43 pm IST