Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

મહારાષ્ટ્રના સીએમપદે ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ કરતા રાજકોટ શિવસેના કાર્યાલયે ખુશીની લહેર : મોં મીઠા કરીને અભિનંદન પાઠવ્યા

રાજકોટ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે  ઉદ્ધવ ઠાકરેજીએ શપથ ગ્રહણ કરતા શિવસેના રાજકોટ કાર્યાલયએ ખુશીનો માહોલ છવાયો હતો શિવસેનાના હોદેદારોએ મો મીઠા કરીને અભિનંદન પઢવ્યા હતા .અને સૌરાષ્ટ્ર ભરના હોદેદારો અને સૈનિકોમાં ભારે ખુશી ની લહેર ફરી વળી હતી

(8:25 pm IST)