Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગરના ખબર અંતર પૂછતા યુવા કથાકાર જીજ્ઞેશ દાદા

રાજકોટઃ શહેરમાં વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર અને હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર તથા પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગરના યુવા ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદા(રાધે રાધે)એ ખબર અંતર પૂછ્યા હતા અને  હરીભાઈ ડાંગરની તબિયત સંપૂર્ણ સ્વસ્થ્ય થઇ જઈ તેવી પ્રાર્થના કરી હતી.આ તકે વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર અને હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર તથા પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર, યુવા ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર, ગંગોત્રી સ્કુલના સંચાલક સંદીપભાઈ છોટાળા, હરીશભાઈ પાંડે, રાજનભાઈ, હરસિધ્ધિ ડેરીવાળા મેદ્યાભાઈ ડાંગર, હિતેશભાઈ ડાંગર, મનીષભાઈ મેતા, ગીતાબેન ડાંગર, વર્ષાબેન ડાંગર, હેતલબેન ડાંગર, સરોજબેન મેતા, મીરાબેન ડાંગર, દેવિકાબેન ડાંગર તેમજ મોટી સંખ્યામાં વિસ્તારના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:35 pm IST)