Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

રાજકોટના એડિશનલ ડીસ્ટ્રીકટ જજ શ્રી એમ. એમ. બાબીની બઢતી સાથે બદલી :ગીર સોમનાથના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ તરીકે મુકાયા :રાજકોટના અન્ય સાત એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજને બઢતી અપાઈ : જુઓ સંપૂર્ણ યાદી

રાજકોટ :રાજકોટના એડિશનલ ડીસ્ટ્રીકટ જજ શ્રી એમ,એમ બાબીની બઢતી સાથે બદલી કરાઈ છે તેઓને સોમનાથના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ તરીકે મુકાયા છે ઉપરાંત રાજકોટના અન્ય સાત એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજને બઢતી અપાઈ છે જે નામ મુજબ છે

(11:42 pm IST)