Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

મેઘવાળ સમાજ દ્વારા વોર્ડ નં.૧૫ના કોંગી કોર્પોરેટરોનું સન્માન

રાજકોટઃ  શહેરની પૂર્વમાં આવેલ વોર્ડ નં.૧૫માં મેઘવાળ સમાજ દ્વારા વોર્ડ નં.૧૫ના  કોર્પોરેટર અને વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, કોર્પોરેટર મકબુલભાઇ દાઉદાણી, ભાનુબેન સોરાણી અને માસુબેન હેરભાનું મેઘવાળ સમાજ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. તેમજ આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વોર્ડ નં.૧૫ કોંગ્રેસ સમિતિના પ્રમુખ વાસુદેવભાઈ ભમ્ભાણી, શિક્ષણ સમિતિ સભ્ય શરદભાઈ તલસાણીયા, આહીર સમાજ આગેવાન રામભાઈ હેરભા, પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ સોરાણી ઉપસ્થિત રહ્યા હતા. મઘવાળ સમાજ  આગેવાનઓ વશરામભાઈ ચાંડપા, હીરાલાલ પરમાર, ચુનીભાઈ પરમાર, હીરાભાઈ ચાવડા, અરવિંદભાઈ મુછડીયા, ભલાભાઈ ચાંડપા, બીપીનભાઈ રાઠોડ, કલુબેન, મીનાબેન સરવૈયા, કંકુબેન ખીમસુરીયા, કેસુભાઇ ભોજાણી, તુલસીભાઈ મકવાણા, અમનભાઈ ગોહેલ, ધર્મેશભાઈ ગોહેલ, સંદીપભાઈ, દેવજીભાઈ ચાવડા, વિરજીભાઈ ગોહેલ, કાન્તીભાઈ મકવાણા, મંગાભાઈ સોલંકી, રૂપાભાઈ પંચાલ, પ્રકાશભાઈ ગોહેલ, પુનાભાઈ ચાવડા,  ગોવિંદભાઈ બથવાર, મંગાભાઈ સાગઠીયા, જયાબેન મકવાણા, સારિકાબેન દેશાણી, મંજુબેન ચોરાલા, કલુબેન ચૌહાણ, શારદાબેન ચૌહાણ, જયાબેન દવેરા સહિતના આગેવાનોએ વોર્ડના કોર્પોરેટર ઓનું સન્માન કરેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મેઘવાળ સમાજના રોહિતભાઈ મકવાણા, પ્રકાશભાઈ ચાવડા, કિશોરભાઈ વઘેરા, અરવિંદભાઈ મુછડીયા, મહેન્દ્રભાઈ પરમાર, નિકુંજભાઈ ગોહેલ, વિનોદભાઈ ચાવડા સહિતના આગેવાનો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવેલ હતી અને કાર્યક્રમને સફળ બનાવેલ છે.

(3:58 pm IST)
  • મારીચ ,કંસ ,તથા શકુનિનો સરવાળો બરાબર શિવરાજ મામા : મધ્ય પ્રદેશ પેટા ચૂંટણીમાં કોંગી આગેવાન આચાર્ય પ્રબોધ ક્રિષ્ણનનો ચૂંટણી પ્રચાર access_time 1:48 pm IST

  • ' પહેલે મતદાન ફિર જલપાન ' : બે ગજનું અંતર રાખો , માસ્ક પહેરો ,કોવિદ -19 ના નિયમોનું પાલન કરો : બિહાર ધારાસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં આજ 71 બેઠકો ઉપર મતદાન નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ટ્વીટ access_time 11:47 am IST

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST