Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

કાલે કલેકટરનું મહેસૂલ-અપીલના કેસોનું બોર્ડઃ કુલ ૩૬ કેસની સુનાવણી

કાલે કલેકટરનું મહેસૂલ -અપીલ અંગેનું કેસોનું બોર્ડ મળશેઃ કુલ ૩૬ થી વધૂ કેસો અંગે સૂનાવણીઃ તમામ અરજદારો - વકિલોને જાણ કરી દેવાઇ મોટાભાગના ડે. કલેકટરોએ આપેલા ચૂકાદા સામેની થયેલ અપીલ-તકરારી  અંગેના કેસો...

(3:29 pm IST)
  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 80 લાખને પાર પહોંચ્યો:નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,597 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80,34,702 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,03,275 થયા:વધુ 52,087 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73,09, 532 રિકવર થયા :વધુ 469 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,524 થયો access_time 1:00 am IST

  • કમળના નિશાન વાળું માસ્ક પહેરી મતદાન કરવા પહોંચ્યા : બિહારની ગયા સીટ ઉપર મતદાન માટે ગયેલા ડો. પ્રેમકુમાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાશે access_time 12:41 pm IST

  • ફરજ પાલનમાં બેદરકારી સબબ દિલ્હી યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર યોગેશ ત્યાગી સસ્પેન્ડ : તેમના ઉપરના આરોપોની તપાસ માટે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આદેશ આપ્યો access_time 6:37 pm IST