Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ભકિતનગર સર્કલ પાસે સીટી બસ થાંભલા સાથે અથડાઇ

રાજકોટઃ શહેરના ભકિતનગર સર્કલ પાસે એક જી.જે.૩ એટી-૯પ૮૯ નંબરની સીટી બસ સવારે એકાએક થાંભલા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જો કે આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી.(તસ્વીર સંદીપ બગથરિયા)

(3:34 pm IST)