Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ફેમીલી પ્લાનીંગ દ્વારા સેમીનાર

ફેમીલી પ્લાનીંગ એસો. ઓફ ઇન્ડીયા તથા મહિલા આઇટીઆઇના સંયુકત ઉપક્રમે બહેનો માટે રૂબેલા વાયરસ અંગે માહિતી આપતો કાર્યક્રમ યોજાઇ ગયો. પારૂલબેન સોલંકીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. પ્રોગ્રામ ઓફિસર મહેશભાઇ રાઠોડ, પ્રિયાબેન ત્રિવેદીએ પ્રાસંગીક પ્રવચન કરેલ. બ્રાન્ચ મેનેજર જશુભાઇ પટેલે રૂબેલા વાયસ અંગે ઉપયોગી માહિતી આપી હતી. આ તકે નિકિતા સોનગરા, નયના કુમારખાનીયા, મહિલા આઇટીઆઇના કર્મચારી ગણ હાજર રહેલ.

(3:53 pm IST)