Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

૧૧ અધિક કલેકટરોની બદલી જે.કે. પટેલ રાજકોટ ડી.આર.ડી.એ.માં

જી.આર.ઢાંકરે હળપતિ હાઉસીંગ બોર્ડમાં: પ્રજાપતિ શ્રમજીવી કલ્યાણ બોર્ડમાં

રાજકોટ તા.૨૮: રાજય સરકાર અધિક કલેકટર કક્ષાના ૧૧ જેટલા અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. અગાઉ રાજકોટમાં પ્રાંત અધિકારી તરીકે રહી ચૂકેલા જે.કે.પટેલને ગ્રામ વિકાસ એજન્સીમાં અને જી.આર. ઢાંકરેને હળપતિ હાઉસીંગ બોર્ડમાં મુકવામાં આવ્યા છે. બદલીની યાદી નીચે મુજબ છે.

નામ

હાલની જગ્યા

બદલીની જગ્યા

આર.એમ.પગી

નિયામક ડીઆરડીએ છોટા ઉદેપુર

અધિક કલેકટર સિંચાઇ વડોદરા

વી.સી. ગામિત

આયોજન અધિકારી નવસારી

પ્રોજેકટ વહીવટદાર દાહોદ

એન.એફ.ચોૈધરી

પ્રોજેકટ વહીવટદાર દાહોદ

રીજીયોનલ મ્યુનિસિપાલીટી કચેરી રાજકોટ

એસ.જે. પટેલ

વાઇલ્ડ સેન્ચુરી સુરેન્દ્રનગર

સંયુકત નિયામક, સ્કૂલ કચેરી ગાંધીનગર

જે.કે.પટેલ

સી.ઇ.ઓ. ભાડા

નિયામક ડીઆરડીએ રાજકોટ

પી.એ. ગામિત

મ્યુનિસિપાલીટી કચેરી રાજકોટ

નિયામક ડીઆરડીએ છોટાઉદેપુર

જી.આર.ઢાંકરે

નિયામક ડીઆરડીએ નર્મદા

સભ્ય સચિવ હળપતિ આવાસ બોર્ડ

એલ.એમ. ડીંડોડ

આદિવાસી કમિશનર કચેરી ગાંધીનગર

નિયામક ડીઆરડીએ નર્મદા

બી.ડી. દવેરા

સી.ઇ.ઓ. જુડા(જૂનાગઢ)

નિયામક ડીઆરડીએ અરવલ્લી મોડાસા

બી.એમ. પ્રજાપતિ

નિયામક ડીઆરડીએ રાજકોટ

સભ્ય સચિવ બાંધકામ કામદાર કલ્યાણ બોર્ડ

આર.વી. વ્યાસ

નિયામક ડીઆરડીએ અરવલ્લી

મિશન ડીરેકટર મહિલા બાળ કલ્યાણ વિભાગ

(12:09 pm IST)