Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

લાંબા સમયથી ગેરહાજર સફાઈ સહાયકની બરતરફ કરતા મ્યુ. કમિશ્નર

રાજકોટ : વોર્ડ નં.૧માં સફાઈ સહાયક તરીકે ફરજ બજાવતા અંકેશ કાળુભાઈ ગોહેલએ કોઈપણ જાતની મંજૂરી વગર ૭ ઓકટોબર ૨૦૧૪ થી ગેરકાયદે રીતે ફરજ પર ગેરહાજર રહેલ હોય મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાનીએ તેઓને બરતરફ કર્યાનો હુકમ કર્યો છે

(6:25 pm IST)