Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

સનસાઇન સ્‍કૂલમાં યોગા

 તાજેતરમાં આંતરરાષ્‍ટ્રીય યોગા દિવસ નિમિતે ‘ધ સનસાઇન સ્‍કૂલ'ના બાળકોએ મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે બાલભવન ખાતે યોગ દિવસની ઉજવણી કરાય હતી. શાળાના તમામ બાળકએ ઉત્‍સાહપુર્વક ભાગ લીધો હતો. શાળાના શિક્ષણ ગણે પણ યોગ દિવસની ઉજવણી કરી હતી.

(3:48 pm IST)