Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

પરાપીપળીયામાં ભાઇએ વાડીનું કામ બાબતે ઠપકો આપતાં બહેને ઝેર પીધું

રાજકોટ તા. ૨૮: જામનગર રોડ પર પરાપીપળીયામાં ભરતભાઇની વાડીમાં રહી મજૂરી કરતી મુળ એમપીની અરમા ભુકેલીભાઇ બાકણીયા (ઉ.૨૫)ને તેના ભાઇ જાલુભાઇએ ખેતરમાં કામ કરવા બાબતે ઠપકો આપતાં માઠુ લાગી જતાં ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમા઼ ખસેડાઇ છે. ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને ાજણ કરી હતી.

(4:57 pm IST)