Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

સંભવિત વાવાઝોડા સામે રાજકોટ શહેર જિલ્લામાં તંત્ર સાબદૂઃ તમામ તૈયારીઓ હેવી રેઇન ફોલની આગાહી : રેમ્યા મોહન

અરબી સમુદ્રમાં ઉભા થયેલા લો-પ્રેસર અને સંભવિત વાવાઝોડા અંગે રાજકોટ શહેર-જિલ્લામાં તમામ તૈયારીઓ કરી લેવાઇ છે. તંત્ર સાબદુ છે તેમ કલેકટરશ્રી રેમ્યા મોહને પત્રકારોને કહ્યું હતું. તેમણે જણાવેલ કે, શહેર જિલ્લાની સ્કુલ-રેનબસેરા અંગે સમીક્ષા કરાઇ છે. વાવાઝોડુ કયારે અને કયાં આવશે તે અંગે કોઇ નિર્દેશ નથી પરંતુ હેવી રેઇન ફોલની આગાહી હોય... બધાને એલર્ટ કરાયા છે.

(3:00 pm IST)