Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

રાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાનો તરખાટ એકી સાથે ૬ કેસઃ કોટડા સાંગાણીમાં ર તથા જામવાડી-ગોંડલમાં ૧ કેસઃ રાજકોટ શહેરમાં ૩ કેસ કુલ પ૬ ટેસ્ટ લેવાયાઃ ૩૪ નેગેટીવઃ ૧પનું રીઝલ સાંજે

રાજકોટ શહેર-જીલ્લામાં  એક રાતમાં કોરોનાએ ડંખ માર્યો એકી સાથે૬ કેસઃ રાજકોટમાં ૩ ઉપરાંત કોટડા સાંગાણી તાલુકામાં-ર તથા ગોંડલ-જામવાડીમાં એક કેસ પોઝીટીવ જાહેરઃ આરોગ્ય તંત્રે કુલ પ૬ ટેસ્ટ લીધાઃ ૬ પોઝીટીવઃ ૩૪ નેગેટીવઃ ૧પનું રીઝલ્ટ સાંજે આવશે

(11:36 am IST)