Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

વાવડી ટી.પી.સ્કીમની માહીતી આપવામાં તંત્રના ઠાગાઠૈયા

રાજકોટ તા. ર૮ : વાવડીના ગૌતમ બુધ્ધનગરમાં રહેતા નટુભાઇ પીઠાભાઇ રાઠોડે આર.ટી.આઇ હેઠળ વાવડી ટીપીસ્કીમ નં.૧પના સર્વે નંબર સહીતના નકશો વગેરે માહીતી માંગી હતી જે માટે અરજદારે પોતાનું બી.પી.એલ.કાર્ડ રજુ કર્યુ હોવા છતા માહીતી આપવામાં નહી હોવાની  અને ખોટા ધકકા ખવડાવાતા હોવાની રજુઆત અરજદારે મ્યુ.કમિશનરને કરી છે.

 

(3:32 pm IST)