Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

સેન્‍ટ ગાર્ગી સ્‍કૂલનાં તારલા ઝળહળ્‍યા

એસ.એસ.સી. બોર્ડનુ પરિણામ જાહેર થતા સેન્‍ટ ગાર્ગી સ્‍કૂલના તેજસ્‍વી તારલાઓએ સુંદર દેખાવ કરતા શાળાનું ૧૦૦ ટકા પરિણામ આવેલ છે. કણજારીયા ઉર્વશી ૯૯ પી.આર., માલકિયા નયના ૯૯ પી.આર., ચોટાઈ તુલસી ૯૯ પી.આર., કાચા આત્‍મન ૯૬ પી.આર., કાચા મેંહદી ૯૬ પી.આર., ગોહેલ ભૌમિક ૯૫ પી.આર., સુચક દેવર્ષ ૯૪ પી.આર., નકુમ જાનવી ૯૧ પી.આર. મેળવેલ છે જે બદલ શાળાનાં મેનેજીંગ ટ્રસ્‍ટી ભરતભાઈ હેરભા, આચાર્યા રમાબેન હેરભા તથા સ્‍ટાફ પરિવારે અભિનંદન પાઠવ્‍યા છે

(4:55 pm IST)