Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

શહેરમાં મચ્છરોનો ગણગણાટ બંધ કરાશેઃ આજથી વન-ડે-વન વોર્ડ ફોંગીગ

આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરની સુચના અન્વેય મેલેરીયા વિભાગ દ્વારા કાર્યવાહી

ગુજરાત સરકાર ઘ્વારા મેલેરિયા મુકત ગુજરાત – ર૦રર નું અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન થકી સમગ્ર ગુજરાતમાં મેલેરિયા તેમજ બીજા મચ્છરોથી થતા રોગોનો ફેલાવો અટકાવી મેલેરિયા નાબુદી તરફ લઇ જવાનો રાજય સરકારનો લક્ષ્યાંક છે. ત્યારે રાજકોટ શહેરમાં ૫ણ મેલેરિયા મુકત રાજકોટ અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે. જે અનુસંધાને તથા હાલ કયુલેક્ષ મચ્છરોની ઘનતા વધુ હોય જેથી મચ્છરોનો ઉ૫દ્રવ ધટાડવા તથા રોગચાળા નિયંત્રણ અન્વયે આગામી માર્ચ માસ દરમ્યાન દરેક વોર્ડમાં ફોગીંગ કામગીરી કરવા આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૨૭  થી આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરની સુચના અન્વયે રાજકોટ શહેરના તમામ ૧૮ વોર્ડમાં મોટા માઉન્ટેન વેહીકલ ફોગીંગ મશીન ઘ્વારા ફોગીંગ કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમ્યાન વોર્ડના સંવેદનશીલ વિસ્તારો તથા સોસાયટીઓને  ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવશે. આ કામગીરી હેઠળ તા.૨૭ના રોજ વોર્ડ નં. ૧ માં માઉન્ટેન વેહીકલ ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ તથા બીજા વોર્ડ નીચે મુજબ ફોગીંગ કામગીરી કરવામાં આવશે. તેમ કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યું છે.

તારીખ          વોર્ડ નં.                                                   વિસ્તાર

૨૭     ૧       ગાંધી ગ્રામ મેં. રોડથી પેટા શેરી, જીવંતિકા પરા મેં. રોડ, ગૌત્ત્।મ નગર, અને લાભદીપ સોસા, કષ્ટ

                 ભંજન મેં. રોડ, સત્ય નારાયણ નગર મેં.રોડ, લાખના બંગલા વાળો મેં. રોડ, ગોવિંદનગર, ગોપાલનગર,

                 શાહનગર, શકિત નગર. રૈયાધાર, ઇન્દીરાનગર મફતીયું, શાસ્ત્રીનગર આખું, શ્યામનગર આખું,

                 ભારતીનગર આખું,

૧       ૨       તાર ઓફિસ પાછળ, કાશી વિશ્રાનનાથ પ્લોટ, ગર્વમેન્ટ કવા. ધરમ પાછળ, શ્રોફ રોડ એરિયા,

                 આર્દશ સોસા., સ્વામિ વિવેકાનંદ સોસા., શ્રીમદ પાર્ક, રધુનંદન પાર્ક, જન્તા જનાર્દન પાર્ક, રેસકોર્ષ

                 પાર્ક, બેંક ઓફ બરોડા, આરાધના સોસા., અભિલાષા સોસા., રૂષીનગર, શ્રીજીનગર, સ્વસ્તીક સોસ.,

                 શ્રેયસનગર, ચુડાસમા પ્લોટ, સુભાષનગર, ધ્રુવનગર, નેહરૂનગર, રઝાનગર, સોરભ સોસા., 

                 વિમાનગર, નિરંજની સોસા., નવયુગ સોસા., હરી પાર્ક, શિવાજી પાર્ક, જાસાણી પાર્ક, ઇન્કમ ટેક્ષ, 

                 ૫દમકુંવરબા, આશુતોષ સોસા., ગીતગુર્જરી સોસા., સ્વસિઘ્ધી, દિવ્ય સિઘ્ધી, સકલંપ સિઘ્ધી, આર.કે.

                 પાર્ક, ગ્રીન પાર્ક,  અમરજીત, વંદનવાટીકા, વસુધા કો-ઓ. હાઉસીંગ, યોગેશ્રર પાર્ક, છોટુનગર મફતીયું,

                 રંગઉ૫વન સોસા., છોટુનગર કો - ઓ., અલ્કા પુરી, પ્રગટી સોસા., કૃષ્ણકુંજ સોસા., પત્રકાર કોલોની,

                 એવી. એવીએશન સોસા., એકઝાનનગર, ગોકુલળીયું મફતીયું, જાગુતી શ્રમ જીવી, ભોમેશ્રર પ્લોટ,

                 ભોમેશ્વર વાડી, રેલનગર - ૩, બજરંગવાડી, રાજીવનગર, સંજયનગર, ગાયત્રીધામ

૨       ૪       ખોડિયાર પરા , મિયાણા વાસ, બોરીચા વાસ, બાવા વાસ, જાય પ્રકાશ નગર, સુખસાગર સોસા,    

                 મહાત્મા ગાંધી સોસા, ખોડિયાર પરા. રોહીદાસ પરા, ચામુંડા સોસા, ગણેશ નગર , ભગવતી પરા, રામ

                 પાર્ક, રાજ નગર, શિવ રંજની સોસા, કિંજલ પાર્ક, શિવ શકિત પાર્ક., જમના પાર્ક, સંગીતા પાર્ક, ગંગા

                 પાર્ક, અક્ષર પાર્ક, વાલ્મીકી સોસા, જય જવાન જય કીશાન સોસા, સેટેલાઈટ પાર્ક, ૨૫ વારીયા,

                 બ્ર્હામણી પાર્ક, ઇન્દ્રપ્રસ્થ સોસા,સદગુરુ પાર્ક, રામ પાર્ક.

૫       ૮       કે.કે.વી. હોલ થી ન્યુ કોલેજવાડી આખી, જાગનાથ પ્લોટ, નવજયોત પાર્ક, એ.પી. પાર્ક થી જયસરદાર

                 રોડ તરફ, રામધામ સોસા., જયગીત સોસા., સીલ્વર એવન્યુ, શીવનગર, સાંઇનગર - ૧ થી ૭, ગુરૂદેવ

                 પાર્ક, નારાયણનગર, બ્રહમકુંજ સોસા., થી મારૂતીપાર્ક, સત્યસાંઇ રોડ થી પધ્યુમનગર પાર્(, ગંગદેવ

                 પાર્ક, શોરભ બંગ્લો, રાજ રેસીડેન્સી, સાંકેત પાર્ક ભાગ - ૧ અને ર, નાનામવા રોડ તરફથી નાના મવા આવાસ,

૬       ૩       જંકશન પ્લોટ મેં. રોડ, જંકશન પ્લોટ ૧ થી ૧૬, ગેબનશાપીર રોડ, ગાયકવાડી મેં. રોડ, અને ગાયકવાડી

                 તમામ શેરી,  સિંધી કોલોની, હંસરાજ નગર, પોપટપરા, કૃષ્ણ નગર, રધુનંદન પોપટ પરા ૧ થી ૧૫,

                 રેલ નગર મેં. રોડ, રેલ નગર-૧/૨, સાઈબાબા સોસા, સૂર્યપાર્ક, રેલનગર આવાસ યોજના, રૂખડીયા

                 ૫રા, રૂખડીયા મદ્રાસી ખાડો, બેડીનાકા, મોચીબજાર, મે. રોડ, તીલકપ્લોટ, ખાડો, મોસલીલાઇન,

                 લોહાણા૫રા, ભીડભંજન, ૫રસાણાનગર, તો૫ખાના, ભીસ્તીવાડ, હુડકો આવાસ કવા.,

૭       ૫       મંછા નગર, માલધારી  સોસા, મંછા નગર ખાડો, શ્રી રામ સોસા., શિવ નગર, મણીનગર, લાલ પાર્ક

                 મફતિયું ,  ભગીરથ સોસા, રણછોડ નગર, એલ. પી. પાર્ક,  શ્રી સદગુરુ રણછોડનગર, આર્ય નગર,

                 અલકા પાર્ક, અંબિકા પાર્ક, પેડક અને પેડક અંદરનો વિસ્તાર, વૃંદાવન સોસા,  મારુતિ નગર, સિદ્ઘિ

                 વિનાયક પાર્ક, ગુજરાત સોસા, મીરાં પાર્ક, સેટેલાઈટ પાર્ક, ગાંધી સ્મૃતિ સોસા, રત્ન દીપ સોસા, પ્રજાપતિ

                 સોસા અને સીતારામ નગર ,વલ્લભનગર, રધુવીર પાર્ક. કબીરવન સોસા.

૮       ૯       શિવ પરા, નુરાની પરા, કનૈયા ચોક મે. રોડ થી દીપક સોસા, ગાંધી નગર, અજંતાપાર્ક, નેમિનાથ ,

                 વીતરાગ, નંદનવન સોસા, જે.એમ.સી. , મામા સાહેબ રોડ, જય ગોપાલ ચોક, ભીડ ભંજન મે. રોડ,

                 તુલશી પાર્ક, ગુનાતીત નગર, ગોલ્ડન પાર્ક, રવિ રત્ન પાર્ક, અર્ચના પાર્ક મે. રોડ, સાધુવાસવાણી રોડ,

                 જન્કપૂરી મે. રોડ, રુશીકેશ મે. રોડ, અજંતા પાર્ક, પાટીદાર ચોક મે. રોડ, ગંગોત્રી પાર્ક મે. રોડ, ડોકટર

                 સોસા.મે. રોડ, ટોયલેન્ડ રેસી, એસ.વી.રોડ થી રૈયા રોડ અને વિક્રમ માર્બલથી નાણાવટી ચોક અને

                 રૈયા ચોકડી થી ઝોન ઓફીસ.,  વાડી આવાસ - ૧, ર, ૩ રાજીવ ગાંધી અવાસ, ઇન્ડીયન પાર્ક આવાસ,

                 દર્શન પાર્ક, ગણેશ પાર્ક,

૯       ૭       જાગનાથ આખું અને ગવલીવાળ, આખું અને મેં. રોડ, ઠક્કરબાપા અને આસપાસનો વિસ્તાર, રામ કૃષ્ણ

                 નગર, વિરાણી ચોક, વિધાનગર મેં. રોડ, ભવાનીનગર, રામનાથ૫રા, હાથીખાના શેરી નં. ૧ થી ૫,

                 વિનાયકનગર, બોખાણી શેરી, સોનીબજાર, દિવાન૫રા, ૫હલાદ પ્લોટ, કરણ૫રા, રજપુત ૫રા,

                 કડીયાનવલાઇન, મનહરપ્લોટ, વિજય પ્લોટ, ભકિતનગર સ્ટે. પ્લોટ, ઉધોગનગર, લોહાનગર, ટાગોર

                 રોડ તથા આસપાસનો વિસ્તાર, સદગુરૂનગર, શકિત કોલોની,વ જનતા કોલોની, યુનીયન કોલોની,

                 કર્મચારી  સોસા.,

૧૧     ૬       ચુનારાવાડ, મનહર પાર્ક, મનહર નદી કાંઠો, પાંજરા પોળ, સૈફી કોલોની, બેડીપરા, કબીરવન, જમાઈ

                 પરા, મયુર નગર, રાજારામ સોસા, શકિત સોસા, કનક નગર, બાળ કૃષ્ણ સોસા, રિદ્ઘિ સિદ્ઘિ

                 સોસા,આકાશ દીપ સોસા, અમર નગર મફતિયું, સાગર સોસા, યુવરાજ નગર મફતિયું, દેવકી નંદન

                 સોસા, અનમોલ પાર્ક, માં સરોવર પાર્ક, શ્રી રામ પાર્ક, ભીમરાવ નગર, માંડા ડુંગર વિસ્તાર,

૧૨     ૧૦     પ્રકાશ સોસા., પારસ સોસા., તીરૂપતીનગર, બાલમુકુંદ સોસા., સોરાષ્ટ્ર કલા કેન્દ્ર , વરેસ્ટ પાર્ક,

                 આંબેડકરનગર, ભીમનગર, રૂડાનગર - ૧, વુંદાવન પ્રદયુમન ગીન સીટી, શિવદ્રષ્ટી, ફુલવાડી પાર્ક,

                 સત્યાસાંઇ રોડ, વિષ્ણુવિહાર, રૂડાનગર - ર, સદગુરૂનગર, વિમલનગર, ધનશ્યામનગર, જયોતિનગર,

                 રોયલ પાર્ક, શારદાનગર, નંદવન સોસા., શકિતનગર, મિલા૫નગર,

૧૩     ૧૩     નવલ નગર ૧ થી ૧૮. કૃષ્ણ નગર ૧ થી ૧૬, જે.ડી.પાઠક, અને ગુરુ પ્રસાદ સોસા, દ્વારકેશ સોસા,

                 દોશી હોસ્પિટલ મેં.રોડ, શિવ નગર ૧ થી ૧૦, ગુણાતીત નગર, ટપૂભવન, માલવિયા નગર, અંબાજી

                 કડવા પ્લોટ ૧ થી ૧૦, લોધેશ્વર ૧ થી ૬, રામ નગર ૧ થી ૬, વૈદવાડી, સ્વશ્રયરય જયંત કે. જી.,

                 મણીનગર, મવડી ઇન્ડ. એરીયા, નવરગં૫રા, અમરનગર, ગુલાબવાડી, મણીનગર, ઉધોગનગર,

                 મહાદેવવાડી, ૫રમેશ્રર પાર્ક, માયાણી, ન્યુ માયાણી, ૫ટેલ કોલોની, ચંદ્રેશનગર, શોભના સોસા.,

                 વિશ્વનગર અલ્કા સોસા., એમ. જે. પાર્ક, અમરનગર, આંબેડકરનગર, ખોડીયારનગર, વિવશ્રકર્મા,

                 ચાામુંડા સોસા., જુનુ ખોડીયાર, ગીતાનગર, પી. એન્ડ ટી. કોલોની, સમાર્ટ ઇન્ડ. અરીયા, બાન લેબ

                 કવા., હરીદ્વાર સોસા., જુનુ અને નવું  પપૈયા વાડી

૧૪     ૧૫     દૂધ સાગર રોડ, ભગવતી સોસા, શિવાજી નગર, ફારૂકી મસ્જીદ પાસેનો વિસ્તાર, ગંજીવાડા, મનહર

                 સોસા, ભારત નગર, જય હિન્દ નગર, ભૈયા બસ્તી વિસ્તાર, ચુનારાવાડ પોલીસ ચોકી પાસેનો વિસ્તાર,

                 કુંબલિયા પરા, ગોકુલ નગર, આંબેડકર નગર અને વાલ્મીકી વાસ,  નવું અને જુનું વિજય નગર, થોરાળા,

                 આરાધના સોસા, રામ નગર, ખોડિયાર નગર, આંબેડકર નગર ૮૦ નો રોડ, રાધા કૃષ્ણ, કિશાન 

                 ગૌશાળા પાસેનો વિસ્તાર.

૧૫     ૧૧     પુનમ સોસા., ઓમનગર પાર્ટ - એ, જુનુ ઓમનગર, પટેલનગર મેઇન રોડ, રાધે શ્યામ સોસા.,

                 આકાશદિ૫ સોસા., શ્રી હરિ સોસા., રિઘ્ધી સિઘ્ધી પાર્ક, શિવમ પાર્ક, કાવેરી પાર્ક, કૈલાશ પાર્ક, આલા૫

                 રોયલ પામ, શ્યામ વાટીકા, જીવરાજ પાર્ક, કસ્તુરી રેસી., પેરાડાઇઝ પાર્ક, નાના મવા ગોલ્ડ રેસીડેન્સી,

                 નાના મૌવા રોડ, તુલશી પાર્ક, અર્જુન પાર્ક, તાપસ પાર્ક, કલ્યાણ પાર્ક, શાસ્ત્રી નગર, અજમેરા, અલય

                 પાર્ક, બાલાજી હોલ, સરદાર પટેલ પાર્ક, ગોવિંદ રત્ન પાર્ક, શ્રી રામ પાર્ક, તથા ઉપાસના પાર્ક, સાગર

                 ચોક, મવડી ચોકડી પાસે ક્રિષ્ના પાર્ક., રાજદિ૫ સોસા., ગીરનાર મજુર કોલોની, ભકિતધામ, મારૂતી

                 નગર, પ્રણામી પાર્ક, ગાંધી સોસા., પ્રજા૫તી, પ્રિયદર્શિની, ધરમનગર તથા ૪૦ નો રોડ, ઉદયનગર -૧

૧૬     ૧૪     માસ્તર સોસા. - ૧ થી શરૂ કરી આખી સોસા., શ્રી રામ પાર્ક, આનંદનગર કવા., વાણીયાવાડી,

                 ગાયત્રીનગર, ગોપાલનગર, શ્રમજીવી, ગીતાનગર, ઢોલરીયાનગર, કેનાલ રોડ,

                 મીલપરા,લક્ષ્મીવાડી,લક્ષ્મીવાડી કવાટર , ગુંદાવાડી.પૂજાર પ્લોટ અને કોઠારિયા કોલોની. ભકિતનગર

                 કોઠારીયા કોલોની, પુજારા પ્લોટ, કેવડાવાડી, લલુડીવોકળી, જયરાજપ્લોટ, હાથીખાના, કુંભારવાડા,                       સોરઠીયા પ્લોટ, ધાંચીવાડ

૧૮     ૧૬     સોરઠીયા વાડી વિસ્તાર ઇન્ડસ્ટ્રી એરિયા, એકતા સોસા, જંગલેશ્વર , બુદ્ઘ નગર , રાધા કૃષ્ણ નગર,

                 નાડોદા નગર, મીરાં દાતાર જગ્યા સુધીનો નદી કાંઠા વિસ્તાર,  મેહુલ નગર, નીલકંઠ, દેવ પરા,

                 વિવેકાનંદ નગર, આર એમ સી કવાટર, અંકુર સોસા, લેવા પટેલ સોસા, ગાંધી સોસા, મહેશ્વરી પાર્ક,

                 ન્યુ સાગર સોસા, અને જુનું સાગર , સીતારામ સોસા અને સૂર્યોદય પાર્ક, દીપ્તિ નગર, મારુતિ નગર,

                 મણીનગર, પૂજા પાર્ક, હુડકો સી ડી અને જુનો હુડકો વિસ્તાર, કેદારનાથ નવું અને જુનું, મેધાણી અને

                 ગોવિંદ નગર, પટેલ નગર, પરસાણા નગર.

૧૯     ૧૨     ઉદયનગર - ર, શ્રી નાથજી સોસા., વિનાયકનગર, જલારામ, ઇલાબેન લોઢીયાના કવા., ગીરનાર

                 સોસા., મધુરમ સોસા., સ્વામીનારાયણનગર, કડીયાનગર, અંકુરનગર, વુંદાવન સોસા., જલજીત

                 સોસા., ઘ્વારકાધીશ સોસા., ગોકુલધામ, ડાલીબાઇ આવાસ, વાવડી ગામ, વિશ્રકર્મા સોસા., રસુલ૫રા,

                 રવેચીનગર, બરકતીનગર, મહમદી બાગ, પુનીતનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ કવા., સતનામ અને

                 કર્મચારી સોસા., વાવડી ઇન્ડ.

૨૦     ૧૭     વાલ્કેશ્વર સોસા, ઢેબર કોલોની,નારાયણનગર, હસનવાડી,  સહકાર સોસા. - ૧ થી ૮, શ્રી નગર મે.

                 રોડ, સાધના સોસા., આનાંદનગર, ઇન્દીરાનગર, ધનશ્યામનગર, જમનાનગર, ભારતીનગર,

                 ખોડીયાર નવુ અને જુનુ, રધુવીર સોસા.,  કુષ્ણજી સોસા. કલ્યાણનગર, વીરાટનગર, દામજી મેપા.,

                 રામેશ્વર નવું અને જુનુ, અટીકા ઇન્ડ., બાબરીયા, નેહરૂનગર, મોરારીનગર, પી૫ડીયા હોલ રોડ, ૪૦

                 ફુટ રોડ, ૮૦ ફુટ રોડ, સુભાષનગર એ.બી.સી. અને જુનુ, વીકાંતી અને વિશ્રાંતી, કામનાથ સોસા.,

                 રાજલશ્ર્મી, હુડકો એ.બી., આશાપુરાનગર, કિરણ સોસા.,

૨૨     ૧૮     હરીધવા રોડ, સુખરામ સોસા, પુરુષાર્થ સોસા, વિનોદ નગર આવાસ, વિનોદ નગર, ભવનાથ  પાર્ક,

                 ગુરુ કૃપા સોસા, સરદાર પટેલ સોસા, રજત સોસા, શ્રધ્ધા પાર્ક ૧,૨,૩,૪,૫ , શ્રધ્દા સોસા. ગોપ વંદના

                 સોસા, જવાહર સોસા, લાલ પાર્ક, રાધા નગર, રાધા કૃષ્ણ સોસા, ગ્રીન પાર્ક, વિજય નગર, કોઠારીયા

                 મેં. રોડ, નવું અને જુનું રાધેશ્યામ, શિવમ પાર્ક ૧અને ૨, વેલનાથ પરા, ઋષિ પ્રશાદ સોસા, વેલનાથ

                 પાર્ક, જડેશ્વર પાર્ક, જયનગર મફતિયું, કોઠારીયા ગામ, તીરુપતી સોસા, જુન ગણેશ, શ્રી ગણેશ, ગોકુલ

                 પાર્ક, શિવધામ સોસા, પીરવાડી વિસ્તાર, રામ નગર ૧ અને ૨, શ્યામ સુંદર પાર્ક, સુમંગલ અને મંગલ

                 પાર્ક, હાપલીયા પાર્ક, શિવ રંજની સોસા, કોઠારીયા સોલ્વટ નારાયણ નગર, મંછા નગર, શુભમ પાર્ક,

                 સીતારામ સોસા, કોઠારીયા સોલવંટ હાઉસિંગ બોર્ડ કવાટર, હરદ્વાર ૧,૨ અને શીતળા ધાર. 

વાહકજન્ય રોગોથી બચવા જનભાગીદારી એક મહત્વનું ૫રિબળ છે. મચ્છરથી થતા રોગો અને મચ્છર ઉત્૫તિ અટકાવવા પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ તથા જે પાત્રો ઢાંકી શકાય તેમ ન હોય તેને અઠવાડીયામાં એકવાર ખાલી કરી, ધસીને યોગ્ય રીતે સાફ કરી સુકવ્યા બાદ તેને ફરીથી ઉ૫યોગમાં લઇએ. ખુલ્લા રહેતા મોટા પાણી ભરેલ પાત્રોમાં પોરાભક્ષક માછલી મુકીએ. મચ્છરના કરડવાથી બચવા માટે મચ્છરદાની, મોસ્કયુટો રીપેલન્ટ, મચ્છર અગરબતી નો ઉ૫યોગ કરીએ તથા તાવ આવે તો તરત જ નજીકના આરોગ્યકેન્દ્રમાં લોહીની તપાસ કરાવીએ, લોહીનું નિદાન અને સારવાર દરેક આરોગ્ય કેન્દ્રમાં વિનામુલ્યે ઉ૫લબ્ધ છે. વાહક નિયંત્રણ કામગીરી તથા ફોગીંગ કામગીરીમાં સહકાર આપવા જયમીન ઠાકર દ્વારા અપીલ કરવામાં આવી છે.

(4:04 pm IST)