Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

તમને આ વિડિઓ જોઈને આશ્ચર્ય થયું હશે કે આ વ્યક્તિ ઊંધા પગે કેમ ચાલી રહ્યો છે? રાજકોટ નો યુવક બીટ્ટુ ગાંધી ને નાનપણ થી જ એક અનોખો ગોડ ગિફ્ટ મળેલી છે, બીટ્ટુ ગાંધી નાનપણ થી જ ઊંધા પગે ચાલી શકે છે, ઊંધા પગે ચાલવા માં બીટ્ટુ એ પોતાનું નામ લિમકા બુક ઓફ રેકોર્ડ માં પણ નોંધાઈ ચૂક્યું છે, સાથે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ માં પણ બીટ્ટુ ગાંધી નું નામ નોંધાઈ ચૂક્યું છે,જે સામાન્ય લોકો નથી કરી તે બીટ્ટુ ગાંધી 180 થી 190 ડિગ્રી સુધી પોતાના પગ ઊંધા કરી ચાલી શકે છે, રાજકોટ નો આ યુવક ની અનોખી સિધ્ધિ હવે ગિનિસ બુક માં પણ નોંધવા ની તૈયારી છે. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(7:40 pm IST)