Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

વોર્ડ નં.૨માં એકજાનનગર સોસાયટીમાં ડામર રી-કાર્પેટ કામનો પ્રારંભઃ ખાતમુહૂર્ત

રાજકોટ : શહેરનાં વોર્ડ નં.૨માં એકજાનનગર સોસાયટીમા ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહૂર્ત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના હસ્‍તે કરાયું. આ પ્રસંગે વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા ડેપ્‍યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા સ્‍થાયી સમિતિના સભ્‍ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વોર્ડ નં.૨ના પ્રભારી મનુભાઈ વઘાસીયા, નં.૨ના પ્રમુખ રાજેન્‍દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૨ના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા, શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ મકવાણાᅠ વોર્ડ અગ્રણી હોજેફાભાઈ સાકીર, ગૌતમભાઈ વાળા, જયસુખભાઈ પરમાર, સંજયભાઈ મિયાત્રા, ગુલાબસિંહ જાડેજા, અતુલભાઈ નથવાણી, નિલેશભાઈ વ્‍યાસ, નરેન્‍દ્રસિંહ સોલંકી, અબ્‍બાસભાઈ કોન્‍ટ્રાકટર, પૃથ્‍વીસિંહ વાળા, જયરાજસિંહ જાડેજા, પુષ્‍પકભાઈ જૈન, ધૈર્યભાઈ પારેખ, કુરબાનભાઈ, અબ્‍બાસભાઈ, સજાકભાઈ, અલીસગરભાઈ, કેજારભાઈ, હકાભાઈ પડસારીયા, અજયસિંહ જાડેજા, જયભાઈ દવે, આશિષભાઈ દવે, કુતુયભાઈ, સૈફુભાઈ, પરેશભાઈ વિંધાણી, ભાગવતભાઈ સમા, કાઈદભાઈ ભારમલ, શહેર ભાજપ મંત્રી દિપાબેન કાચા, વોર્ડ નં.૨ મહિલા મોરચા પ્રમુખ દેવ્‍યાનીબેન રાવલ, મહિલા મોરચાના મહામંત્રી પલ્લીબેન ચૌહાણ, સીમાબેન અગ્રવાલ, ᅠᅠપૂર્વ કોર્પોરેટર જસુમતીબેન વસાણી, બિલકીસબેન, મંજુલાબેન પટેલ, નુસરતબેન વિગેરે ઉપસ્‍થિત રહેલ.(

 

(3:50 pm IST)