Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

બે મહિનામાં અશાંત-ધારાની પ૪૯ ફાઇલોનો નિકાલ કરતા સીટી પ્રાંત-૧ સિધ્ધાર્થ ગઢવીઃ ૪૭ ફાઇલો અંગે અભિપ્રાય બાકીઃ કુલ પ૯૬ કેસ

 રાજકોટ કલેકટરે સીટી પ્રાંત-૧ શ્રી સિધ્ધાર્થ ગઢવીને અશાંત ધારાની ફાઇલો અંગે હવાલો સોંપ્યા બાદ ર મહિનામાં પ૪૯ ફાઇલોનો નિકાલ કરાયોઃ ચાલુ માસમાં કલેકટર તરફથી  ર૬ર તથા સીટી પ્રાંત-૧ કચેરીમાં આવેલી ૩૩૪ સહિત કુલ પ૯૬ માંથી પ૪૯ ફાઇલોનો નિકાલઃ ૪૭ કેસમાં પોલીસ - મામલતદારના અભિપ્રાય બાકીઃ ફાઇલોનો ધડાધડ નિકાલ થતા તંત્રની આવકમાં વધારોઃ ૧ થી ૧ાા મહિનામાં અશાંત ધારાની -પ૪૯ ફાઇલોમાં દસ્તાવેજ થયાઃ સ્ટેમ્પ ડયુટીની લાખોની આવક

(3:24 pm IST)