Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ટી મર્ચન્ટ એસો. દ્વારા પાંજરાપોળને અનુદાન

રાજકોટ : શ્રી રાજકોટ ટી મર્ચન્ટ એસોસિયેશન દ્વારા મકર સંક્રાંતિ ને દિવસે જીવદયા માં ૬૬ હજારનુ ફંડ એકત્રીત કરેલ હતું  જે શ્રી મહાજન  ની પાંજરાપોળ ના ટ્રસ્ટી  મુકેશભાઈ ત્થા મેનેજર અરૂણભાઈ દોશી ને અપૅણ કરેલ હતું. શ્રી રાજકોટ ટી મર્ચન્ટ એસોસિયેશન ના પ્રમુખ ભરતભાઈ સૌમેયા, ગુજરાત ટી મર્ચન્ટ એસો ના પ્રમુખ દિનેશભાઈ કારીયા, અરવિંદભાઈ બરછા, રીધધીશભાઈ શાહ, જીતુભાઈ ચા વાળા ત્થા દશૅનભાઈ વોરા હાજર રહ્યા હતા.

(2:47 pm IST)