Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

દિલીપભાઇ સંઘાણીની શુભેચ્છા મુલાકાત

રાજકોટ : વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન પદે સહકારી આગેવાન દીલીપભાઇ સંઘાણીની નિયુકિત થતા ગુજરાતને ગૌરવ અપાવવા બદલ રાજકોટ શહેર ભાજપ વોર્ડ નં. ૧૩ ના અગ્રણી ઉદયભાઇ ભટ્ટે અમરેલી ખાતે દીલીપભાઇ સંઘાણીની રૂબરૂ મુલાકાત લઇ શુભેચ્છા પાઠવી હતી.

(3:32 pm IST)