Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

વોર્ડ નં. ૪ના શિવધારા સોસાયટીમાં પાણીની લાઇન કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

રાજકોટ : વોર્ડ નં. ૪ માં શિવધારા સોસાયટીમાં પાણીની લાઈનનું ખાતમુર્હુત રાજયના વાહન વ્યવહાર પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલના હસ્તે કરાયુ. આ પ્રસંગે શાસક પક્ષ નેતા વિનુભાઈ દ્યવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્ર સિંહ વાળા, કોર્પોરેટર કંકુબેન ઉદ્યરેજા, નયનાબેન પેઢડિયા, પરેશભાઈ પીપળીયા, કાળુભાઈ કુંગશિયા, બાબુભાઈ ઉદ્યરેજા, વોર્ડ નં. ૪ના પ્રમુખ સી.ટી.પટેલ, મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, તેમજ સ્થાનિક અગ્રણી સંજયભાઈ રંગાણી, શૈલેષભાઈ ગઢિયા, દિનેશભાઈ ધિપાડ, રવિ ગોહેલ, કાનાભાઈ ડંડેયા, ઠાકરશીભાઈ અકબરી, ડો. રવિ ગોંડલીયા, હિતેષ ગોહિલ, રાજેશભાઈ ભાનુશાલી, મુકેશભાઈ પંચાલ, નરેશ ચૌહાણ, સંજય રાઠોડ, વિનોદભાઈ પેઢડિયા, રવિ રાજગોર, ભાવેશ ચાવડા, નિતીન ડાભી, અતુલભાઈ ટોપીયા, સંજયભાઈ નારોલા, જીલુભાઈ ગરચર, ભારતીબેન વોરા, ગીતાબેન વોરા, રેખાબેન પાણખાણીયા, મહેશભાઈ વોરા, લલિતભાઈ લીંબાસીયા, વજુભાઈ ચાંગણી, દિનેશભાઈ કાકડિયા, ચંદ્રેશભાઈ બુશા, પરેશભાઈ મોલીયા, અશ્વિનભાઈ અજાણી, વિનુભાઈ બારશીયા, દીપકભાઈ વોરા, નિલેશભાઈ ડોબરિયા, અરવિંદભાઈ ડોબરિયા, દિલીપભાઈ પાણખાણીયા વગેરે ઉપસ્થિત રહેલ હતા.

(2:46 pm IST)