Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

MBAની ફાઈનલ પરીક્ષામાં પરિતા વડેરીયા પ્રથમઃ બે ગોલ્ડ

રાજકોટઃ ઉપેન્દ્રભાઈ (રાજુભાઈ) દયાળજીભાઇ અને સાધનાબેનની સુપુત્રી અને મીરાણી  પરિવારની લાડલી ભાણેજ પરિતા વડેરીયાએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. દ્વારા લેવાયેલ માસ્ટર્સ ઓફ બિઝનેસ એડિમિનિસ્ટ્રેશન (MBA) (ફાઇનાન્સ ડીપાર્ટમેન્ટ)ની ફાઇનલ એકઝામમાં સર્વોચ્ચ સ્થાન (ટોપર) પ્રાપ્ત જેમા તે બ્રાન્ચમાં પ્રથમ તેમજ કોર્ષમાં પણ પ્રથમ ક્રમ મેળવતા બે ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર રઘુવંશી પરિવાર, તેમના મમ્મી પપ્પા સહિત સમગ્ર વડેરીયા પરિવાર અને મીરાણી પરિવારનંુ ગૌરવ વધાયુ ર્ર્ર્છે.

 

(2:30 pm IST)