Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

કાલે કલેકટર કોન્‍ફરન્‍સ

કોરોના-નવા વિકાસ કામો-મહેસુલ સહિત બે ડઝન મુદ્દા

રાજકોટ, તા. ર૭ :  કોરોના કાળની ત્રીજી લહેરે પીકઅપ પકડયા બાદ આવતીકાલે સવારે ૧૧ વાગ્‍યાથી મુખ્‍યમંત્રી -મહેસુલમંત્રી-મુખ્‍ય સચિવની ઉપસ્‍થિતિમાં કલેકટર કોન્‍ફરન્‍સ યોજાશે, કોરોના -વેકસીનેશન-પ્રિકોઝન ડોઝ-દવા- હોમઆઇસોલેશન દર્દીઓ-મેડીકલ સ્‍ટાફ ઉપરાંત રાજકોટના હિરાસર-એઇમ્‍સ-ઝનાના બિલ્‍ડીંગ-કોર્ટ બિલ્‍ડીંગ- નવા બની રહેલા પૂલ-સિકસલેન હાઇવે તથા મહેસુલના તુમાર બિનખેતી-અપીલના કેસો સહિતના બે ડઝન મુદ્દા અંગે રાજકોટ કલેકટર દ્વારા યોજાનાર વિડીયો કોન્‍ફરન્‍સમાં વિગતો અપાશે, કાલની કલેકટર કોન્‍ફરન્‍સ સંદર્ભે તમામ બ્રાંચ દ્વારા ફાઇલો-સમરી તૈયાર થઇ રહી છે

 

(2:36 pm IST)