Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

રાજકોટમાં લોધાવાડ ચોકમાં ભરબપોરે છરીઓ ઉડી : હુમલાખોરો કારમાં નાસી ગયાની ચર્ચા

રાજકોટ : લોધાવાડ ચોકમાં ભરબપોરે મારામારીની ઘટનાથી લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા : ચર્ચાતી વિગતો મુજબ બે થી ત્રણ શખ્સો કારમાં એક યુવાન ઉપર છરીથી હુમલો કરી ભાગી ગયાની ચર્ચા : જો કે પોલીસ કંન્ટ્રોલ કે સિવિલ હોસ્પિટલમાં આવી કોઈ નોંધ થઈ નથી

(3:56 pm IST)