Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

એન્જી. એસો. દ્વારા ધ્વજ વંદન

 રાજકોટ એન્જીનીયરીંગ એસો. દ્વારા ૭૨ માં પ્રજાસત્તાક પર્વે ધ્વજ વંદન કરાયુ હતુ. સંસ્થાના પ્રમુખ પરેશભાઇ વસાણીની અધ્યક્ષતામાં યોજાયેલ આ સમારોહમાં ડાયરેકટરો, સભ્યો, અધિકારી અને સ્ટાફગણે ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપી હતી. 'ભારત માતા કી જય' ના નાદો ગજાવાયા હતા.

(3:14 pm IST)