Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

વોર્ડનં.૭માં અનુ.જાતિના સીમરનબેન ચૌહાણને ટિકીટ આપવા માંગ

રાજકોટઃ અહિંના વોર્ડનં.૭માંથી અનુસુચીત મહિલા અનામત સીટ ઉપરથી શહેર ભાજપ સફાઇ કામદાર સેલના પ્રમુખ શ્રવણભાઇ એમ. ચૌહાણના પુત્ર વોર્ડનં.૭માંથી અનુસુચીત જાતિ મહિલા અનામતની સીટ ઉપરથી ટીકીટ આપવા રજુઆત કરવામાં આવી હતી.

આ તકે વાલ્મીકી સમાજના મહાદલીત પરિસંઘ (રાષ્ટ્રીય), રાજકોટ પ્રમુખ દિપકભાઇ રાઠોડ, નરેન્દ્રભાઇ મોદી વિચારમંચ- પ્રદેશ ઉપાધ્યક્ષ, દિપકભાઇ વ્યાસ, રાજકોટ મ્યુનિ. કોર્પો.સફાઇ કામદાર એસો. મંત્રી શંકરભાઇ એમ વાઘેલા, સફાઇકામદાર  જાગૃતિ મંડળ પ્રમુખ ભરતભાઇ બારૈયા, સફાઇ કામદાર વાલ્મીકી રક્ષિત મંડળ પ્રમુખ  ચમનભાઇ આર.શીંગાળા, શ્રી વાલ્મીકી માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ  મુનાભાઇ વાઘેલા, શ્રી અનુ.જાતિ મોરચાા રાજકોટ શહેર ઉપપ્રમુખ અજયભાઇ વાઘેલા, શ્રી ગુજરાત  સફાઇ કામદાર સેલ પ્રદેશ કારોબારી ચં્દ્રકાંતભાઇ ચૌહાણ, શ્રી ઠકકરબાપા વાાલ્મીકી યુવા સંગઠન ભરતભાઇ વાઘેલા, પ્રમુખ  શ્રી અખિલ વાલ્મીકી સફાઇ કામદાર ટેડ યુનિયન  પ્રમુખ મનોજભાઇ ટીમાણીયા,  શ્રી ઠકકરબાપા યુવક ગરબી મંડળ પ્રમુખ કિશોરભાઇ બી ઝાલા, શ્રી વાલ્મીકી યુવા સંગઠન પ્રમુખ  રામભાઇ ડી. લઢેર, શ્રી ઠકકરબાપા વાલ્મીકી ન્યુ રામાપીર સમિતિ શકિતકુમાર એસ. વાઘેલા, નાથાભાઇ ડી લઢેર, બાલાભાઇ બી પરમાર, રસિકભાઇ પી. વાઘેલા, શંકરભાઇ કે વાઘેલા, દિપકભાઇ રામજીભાઇ વાઘેલા, દિનેશભાઇ સી વાઘેલા, બચુભાઇ પી. પરમાર, શૈલેષભાઇ બી. ઘાવરી, દિલીપભાઇ એમ. મકવાણા, કિશોરભાઇ એમ. પરમાર, યોગેશભાઇ પી. નૈયા, પ્રકાશભાઇ જી. વાઘેલા, કમલેશભાઇ પરમાર, દશરથભાઇ પુરબીયા, લાલુભાઇ નરોલા, મંગેશભાઇ તેમજ બકુલભાઇ જી જેઠવા, જીજ્ઞેશભાઇ એન ચૌહાણ, અજયભાઇ આર. પરમાર, વિજયભાઇ ઘાવરી, સન્નીભાઇ પઢીયાર, પ્રદીપભાઇ પરમાર, રાજેશભાઇ બી. બેરડીયા, કલ્પેશભાઇ ઝાલા, હરેશભાઇ બારૈયા વિગેરે સીમરનબેન ગૌતમભાઇ ચૌહાણના સમર્થનમાં ઉપસ્થિત રહેલ. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:02 pm IST)