Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

વિશ્વ વિક્રમી ફલેગ ઓફ યુનિટી સંભવતઃ હવે રાજકોટમાં જ રહેશે ગીનેસ બુકમાં ઓફલાઇન રજીસ્ટર

રાજકોટમાં ૧૦*૬ાા ફુટનો ફલેગ ઓફ યુનિટી ત્રિરંગો બનાવી વિશ્વ વિક્રમ સર્જાયો છેઃ આ માટે ગીનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ઓફ લાઇન એન્ટ્રી કરાયાનું એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું. તેમણે જણાવેલ કે, સંભવતઃ આ ફલેગ ઓફ યુનિટી કલેકટર કચેરીમાં જ રખાય તેવી શકયતા...

(3:24 pm IST)