Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

શહેર ભાજપ વોર્ડ નં.૮ મહિલા મોરચા દ્વારા આતશબાજી

સતત અઠ્ઠી વખત દેશની જનતાએ ભાજપમાં વિશ્વાસ વ્‍યકત કરતા ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી તરકે વિજયભાઇ રૂપાણીએ શપથ લીધા છે ત્‍યારે આ ઐતિહાસિક ઘડીને વધાવતા શહેર ભાજપ વોર્ડ નં.૮ મહીલા મોરચા દ્વારા આતશબાજી તેમજ પરસ્‍પર મોં મીઠા કરાવી ભવ્‍ય ઉજવણી કરવામાં આવેલ. આ તકે વોર્ડના પ્રભારી નિતીન ભુત, શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકીયા, મહીલા મોરચાના મહામંત્રી કીરણબેન માકડીયા, શિક્ષણ સમિતિ સભ્‍ય અલ્‍કાબેન કામદાર તેમજ જયોતીબેન લાખાણી, તૃષાબેન પટેલ, હીરલબેન પટેલ, રેખાબેન મનાણી, નીતાબેન પટેલ, શોભાબેન મારડીયા તેમજ ભાજપ યુવા મોરચાના પુર્વેશ ભટ્ટ, જસ્‍મીન મકવાણા, ઋષભ દેસાઇ સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:14 pm IST)