Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

વિજયભાઈને અભિનંદન આપતા જગદીશ ખોરાણી

રાજકોટ : મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જયારે ગુજરાતની ધુરા સંભાળી છે ત્‍યારે કર્મયોગી જગદીશભાઈ ઉકાભાઈ ખોરાણીએ એક વર્ષ પહેલા મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાથે વિતાવેલ ટુંકી ક્ષણોને વાગોળતા વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્‍યા હતા.

 

(4:12 pm IST)