Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

નિવેદિતા ફાઉન્ડેશનને એવોર્ડ

 સિસ્ટર માર્ગારેટ ફાઉન્ડેશન-કોલકત્તા દ્વારા રાજયમાં શ્રેષ્ઠ કામગિરી માટે સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનની પસંદગી થતાં સ્વામી વિવેકાનંદ અને સિસ્ટર માર્ગારેટ એવોર્ડ બેલુર મઠનાં આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી સ્વામી બોધાસરાનંદ મહારાજની ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળના રાજયપાલ શ્રી કેશરીનાથ ત્રિપાઠીનાં હસ્તે સંસ્થાના પ્રતિનિધિ દીપકભાઇ જોશીએ સ્વીકારેલ છે.

(3:37 pm IST)