Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા નારકોટીકસ અને સ્નીફર ડોગની મદદથી એસઓજીનું ચેકીંગ

નાનામવા ચોકમાં આરએમસી કવાર્ટર, સૈયાજી હોટલ પાસેના કવાર્ટરમાં સ્નીફર ડોગની મદદથી પીઆઇ આર.વાય. રાવલ ટીમની કાર્યવાહી

રાજકોટઃ શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા અને આવી પ્રવૃતી અટકાવવા  તેમજ માદક પદાર્થનું સેવન કરનારાઓને શોધી કાઢવા માટે આજે એસ.ઓ.જી.એ ખાસ ડ્રાઇવ યોજી હતી. જેમાં રાજકોટના નાનામવા સૈયાજી હોટલ સામે આવેેલા આર.એમ.સી. કવાર્ટરમાં સ્નીફર ડોગની મદદથી ચેકીંગ હાથ ધરી શંકાસ્પદ જણાતા શખ્સોની તપાસ કરવામાં આવી છે.

(4:02 pm IST)