Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

રાજકોટમાં ફરી કોરોના કેસનો ફૂંફાડો: નેપાળ-રાજસ્થાન-મોરબી-ધ્રોલથી આવેલ 4 વ્યક્તિ કોરોના સંક્રમિત: મનપાનો આરોગ્ય વિભાગ ઉંધા માથે

રાજકોટ :  શહેરના 150 ફુટ રીંગ રોડ, અયોધ્યા ચોક, રૈયાધાર વિસ્તારમાં રહેતા ત્રણ પુરુષ અને એક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો: દર્દીઓનાં પરિવારજનો અને સંપર્ક આવેલ લોકોના ટેસ્ટીંગ કરવા તજવીજ: હાલ 12 દર્દીઓ સારવારમાં: આજ દિન સુધીમાં 42,887 કેસ નોંધાયા

(8:19 pm IST)