Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

રાજકોટ કલેકટરનું ત્રીજુ બોર્ડઃ જમીન-મહેસુલના અપીલના ૧પ કેસોની સુનાવણીઃ બપોર બાદ બીનખેતી ઓપન હાઉસઃ કુલ પપ થી ૬૦ કેસો

રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહનનું આજે ત્રીજુ બોર્ડ જમીન-મહેસુલ-અપીલના ૧પ કેસોની ઓપન સુનાવણી બપોર બાદ બીનખેતી ઓપન હાઉસમાં ૩પ થી વધુ કેસો તે ઉપરાંત જયુડિશ્યલ-બેન્ક સિકયુરાઇટેઝશન અંગે પણ ૧પ થી ર૦ કેસો સહિત કુલ પપ થી ૬૦ કેસો અંગે ચુકાદાઃ અરજદારો-વકિલો ઉમટી પડયા.

(3:53 pm IST)