Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

હેલોવીન ફેસ્ટીવલ

બાળકોમાં રહેલ અંધારાનો ડર, ભૂતનો ડર, સાધુ બાવાનો ડર, રાક્ષસનો ડર દુર કરવા પુજા હોબી સેન્ટર અને પોદાર જમ્બો કિડ્સ દ્વારા 'હેલોવીન ફેસ્ટીવલ' યોજવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકોએ સાચી સમજણ આપી બાળકોનો ડર દુર કરવા પ્રયત્ન કરેલ. બાળકો પણ અલગ અલગ ભુત, રાક્ષસની વેશભુષા ધારણ કરીને કાર્યક્રમમાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા પૂજા હોબી સેન્ટર અને પોદાર જમ્બો કીડઝના કમીટી મેમ્બરો સોનલબેન, દીપ્તીબેન, સીમરનબેન, અલ્પાબેન, અવેશભાઇ, અજયભાઇ, શ્રેયાબેન, મીનાબેન, આરતીબેન, ભાવનાબેન, પૂર્વીબેન, કિંજલબેન, કમલબેન, રશ્મીબેન, શ્રૃતીબેન, પ્રવિણાબેન, ડેનીશાબેન, ડો. પુજા રાઠોડ, દીપુબેન, સંચાલિકા શ્રીમતી પુષ્પા રાઠોડ, વિજયભાઇ કારીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:51 pm IST)