Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

બે હાથ મસળતા થોડો ગરમાવો શરૂ થયો ફુલ ગુલાબી ઠંડી આવી, શિયાળો શરૂ થયો

ગરમી ભાગી, સર્દી (ઠંડી) આઈ, ઘર ઘરમાં નિકલી રજાઈ... આ પંકિત જેવો અનુભવ રાજકોટવાસીઓને થઈ રહ્યો છે. માગસર માસ બેસતા જ શિયાળાનો અનુભવ થવા લાગ્યો છે. આજે વહેલી સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ધંધા- રોજગાર અર્થે જતા લોકોએ શરદીથી બચવા માટે સ્વેટર, ટોપી, મફલર જેવા ગરમ કપડાનો સહારો લીધો હતો. હેલ્મેટ પહેરી હોય તેને પવનથી બચવાની અનુકુળતા થઈ હતી. આગામી દિવસોમાં ઠંડી વધવાના એંધાણ છે. શિયાળો આરોગ્યવર્ધક ઋતુ છે એને માણવા તૈયાર થઈ જાવ....

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:44 pm IST)
  • અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન અમારી પ્રાથમિકતા નથી : શિવસેનાના નેતા દિપક કેસરકરની જાહેરાત : ન્યુઝ ફ્રસ્ટનો હેવાલ access_time 7:15 pm IST

  • પાકિસ્તાનના બાલાકોટમાં ફરી આતંકી પ્રવૃત્તિઓ શરૂ થયાનું રાજ્યસભામાં ગૃહ વિભાગે જાહેર કર્યું છે. પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠનો ફરી આતંકી કેમ્પો શરૂ કરી દીધા છે અને ભારત વિરોધી ધાર્મિક અને જેહાદી કૃત્યો શરૂ કરી દીધા છે access_time 8:10 pm IST

  • ચાઈનીઝ મોબાઈલ અને લેપટોપ ખરીદીમાં સાડાચાર કરોડની કસ્ટમ ડ્યુટીની ચોરી માટે કોલકાતાની કંપનીના પ્રમોટરની ધરપકડ access_time 9:07 pm IST